બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ
બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવા ટ્રક બસને મારી ટક્કર.
ગોવિંદપુરા થી લગભગ 5 કિલોમિટર દૂર નસવાડી હાઈવે ઉપર નેશનલ હાઇવે ન.56 પર એક અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં એક ST બસ છે એ સંપૂર્ણ ટુટલ હાલતમાં જોવા મળી એના અવશેષો છે
ST બસને પાછળના ભાગને ખોબલો કાઢી નાખયો
રોડ પર ટુકડા દરવાજો સહિતની વસ્તુઓ રસ્તા પર પડેલી જે હાઈવે પર રેતીની હાઈવા ટ્રેક્રે ટક્કર મારી ST બસો કચર ગણા વારી દીધા છે લોકલ ST બસ બોડેલી થી નસવાડી જવા માટે નીકળી હતી જે બસ ગોવિંદપુરા પાસે હાઇવે પર લગભગ 07:40 સે ફુલ ઝડપી આવતા ટ્રકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો.
ભગવાનની મહેરબાની થી બસમાં બેસેલા મુસાફરો ને કોઈ ઈજા થઈ નથી, આ બસ બોડેલી થી નસવાડી જવા માટે નીકળેલી અને નસવાડી થી અંબાજી જવાની હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો