Gold Price Today: સોનાનો ભાવ આજે ઘટ્યો ! સોના ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ કિંમત

Gold Price Today: સોનાનો ભાવ આજે ઘટ્યો ! સોના ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ કિંમત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે તેમ છત્તા આજે સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે અને આજે સોના ચાંદીના ભાવ ઘટી ગયા છે ત્યારે ચાલો જાણીએ આજે કેટલો ઘટાડો નોંધાયો છે.

Devankashi rana | Updated on: Jun 17, 2025 | 9:16 AM

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન સોનાનો ભાવ 1,01,800ની પાર પહોંચી ગયો છે. જોકે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજે 17 જૂનને સોમવારે 24 કેરેટ સોનાન ભાવમાં 170 રુપિયાનો ઘટાડો થયો છે. 

રાજધાની દિલ્હીમાં ભાવ ગઈકાલે 10 ગ્રામ દીઠ 24 કેરેટનો ભાવ 101,820 રૂપિયા થઈ ગયો હતો ત્યારે આજે 17 જૂન 2025ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,01,650 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 93,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,040 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,500 રૂપિયા છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,040 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,500 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 93,090 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,550 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 93,090 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,550 રૂપિયા છે.

ગયા એક અઠવાડિયામાં ચાંદીના ભાવ રૂ. 3000 ઉછળો આવ્યો હતો. ત્યારે 17 જૂનને આજે, ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,09,800 પ્રતિ કિલોગ્રામ પર છે. 

ગયા એક અઠવાડિયામાં ચાંદીના ભાવ રૂ. 3000 ઉછળો આવ્યો હતો. ત્યારે 17 જૂનને આજે, ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,09,800 પ્રતિ કિલોગ્રામ .

વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે, ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ માર્ગો દ્વારા. તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. તો MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.05 લાખ સુધી પહોંચી શકે છે.

વૈશ્વિક ભાવો અંગે, ગોલ્ડમેન સૅક્સે પુનરોચ્ચાર કર્યો છે કે કેન્દ્રીય બેંક દ્વારા માળખાકીય રીતે મજબૂત ખરીદીને કારણે 2025 ના અંત સુધીમાં સોનાના ભાવ $3,700 પ્રતિ ઔંસ અને 2026 ના મધ્ય સુધીમાં $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. BofA માને છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવ $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. સોનાના અંદાજ વિશે વધુ વાંચો

વૈશ્વિક ભાવો અંગે, ગોલ્ડમેન સૅક્સે પુનરોચ્ચાર કર્યો છે કે કેન્દ્રીય બેંક દ્વારા માળખાકીય રીતે મજબૂત ખરીદીને કારણે 2025 ના અંત સુધીમાં સોનાના ભાવ $3,700 પ્રતિ ઔંસ અને 2026 ના મધ્ય સુધીમાં $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. BofA માને છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવ $4,000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. સોનાના અંદાજ વિશે વધુ વાંચો.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ