અમદાવાદમાં પ્લેન થયું ક્રેસ
અમદાવાદ થી લન્ડન જઈ રહેલું પ્લેન અમદાવાદમાં પ્લેન ક્રશ થયું.
અમદાવાદ થી લંન્ડન જઈ રહેલા પ્લેનમાં 230 સીટની ટિકિટ બુકિંગ થયેલી હતી જેમાં જુના CM Vijaybhai rupani પણ હતા તાજી ખબર મુજબ તે પણ મૃત્યુ પામ્યા છે આ પ્લેન સુમિત ચલાવી રહ્યા હતા તેમને કોલ કોન્ટેક્ટ કર્યો હતો અને મને મદદ કરો તે પણ કહ્યું હતું. ઘટના સ્થળે ધુમાડે ધુમાડો, બધા લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યા છે બધાનું કહેવું એ જ છે કે જેટલા પણ પેસેન્જર હતા તેમાંથી કોઈ બચે તેમ નથી.
વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
https://www.youtube.com/live/hSxOSmDatLY?si=jngH3s-qm6QBcZQB
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો