07 જૂનના મહત્વના સમાચાર : શ્રીનગર અને કટરા વચ્ચે આજથી વંદે ભારત ટ્રેનોની નિયમિત સેવાઓ શરૂ થશે

07 જૂનના મહત્વના સમાચાર : શ્રીનગર અને કટરા વચ્ચે આજથી વંદે ભારત ટ્રેનોની નિયમિત સેવાઓ શરૂ થશે

આજે 07 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
07 Jun 2025 08:15 AM (IST)
મહેસાણાઃ સોનું વેચવાને બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
જો તમને પણ કોઈ અસલી સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપે છે. તો સાવધાન થઈ જજો કેમ કે મહેસાણામાં અસલી સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી નકલી સોનું વેચતા શખ્સની ધરપકડ થઈ છે. SOG પોલીસે રામોસણા બ્રિજ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસે અસલી જેવું દેખાતા ધાતુના મણકા જપ્ત કર્યા છે.

આજે 07 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
તાજા સમાચાર માટે અમારી ચેનલને ફોલો કરતા રહો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ