તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat

છબી
  તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat Beneficiary List Gujarat: વિવિધ સરકારની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સીધી સહાય પૂરી પાડવા માટે Beneficiary List જાહેર કરવામાં આવી છે. નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ પોતાના નામની તપાસ સમયસર કરી લે, જેથી સહાય મળવામાં કોઈ વિલંબ ન થાય. હવે ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ વ્યકિત સરળતાથી ચેક કરી શકે છે કે તેઓ બેનિફિશિયરી લિસ્ટમાં સમાવિષ્ટ છે કે નહીં. Beneficiary List કેમ મહત્વપૂર્ણ છે :Beneficiary List એ યોજના હેઠળ લાભાર્થીઓને નક્કી કરવા માટે તૈયાર કરવામાં આવેલ રેકોર્ડ છે. આ સૂચિમાં નામ સમાવિષ્ટ હોવું એ સહાય મેળવવાની અડંરણીય શરત છે. નામ ન હોવાને કારણે લાભ ન મળવાની શક્યતા હોય છે, તેથી નિયમિત ચેક કરવું જરૂરી છે. 2026માં ઓનલાઇન ચેક કરવાની સુવિધા 2026ના નવા નિયમો અનુસાર, લાભાર્થીઓ i-Khedut Portal અથવા અન્ય અધિકૃત સરકાર પોર્ટલ પર જઈને પોતાના આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ અથવા સ્કીમ ID દાખલ કરીને બેનિફિશિયરી લિસ્ટ ચકાસી શકે છે. ફક્ત vài સેકન્ડમાં, તે જોઈ શકે છે કે નામ લિસ્ટમાં...

21 વર્ષની ખેલાડીએ 25 કરોડનું ઇનામ જીત્યું, પહેલીવાર આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની

 21 વર્ષની ખેલાડીએ 25 કરોડનું ઇનામ જીત્યું, પહેલીવાર આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની

વર્ષના બીજા ગ્રાન્ડ સ્લૈમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેન્ચ ઓપન 2025ની સિંગલ ચેમ્પિયનશીપનો નિર્ણય સામે આવી ચૂક્યો છે. ફાઈનલમાં નંબર-1 સીડ બેલારુસની એરિના સાબાલેન્કાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સાબાલેન્કાનું આ ખિતાબ જીતવાનું સપનું પણ અધુરું રહ્યું હતુ.

21 વર્ષની ઉંમરે હજુ છોકરા-છોકરીઓ પોતાના અભ્યાસ પર ફોકસ કરી રહ્યા હોય છે. કે પછી તેના કરિયર બનાવતા હોય છે.નાની ઉંમરે એક ખેલાડીએ દુનિયાનું દિલ જીતી લીધું છે. આ દિલ જીતનારી 21 વર્ષની ખેલાડી કોકો ગૌફે છે.

યુવા અમેરિકન ટેનિસ સ્ટાર કોકો ગૌફે આ વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન 2025નો ખિતાબ જીત્યો છે. ગૌફે મહિલા સિંગલ્સની ફાઇનલ 6-7, 6-2, 6-4થી જીતીને ચેમ્પિયનશિપ પર કબજો કર્યો.

ટૂર્નામેન્ટમાં બીજી સીડ રહેલી ગૌફે નંબર-1 સીડ બેલારુસની એરિના સાબાલેકાને હાર આપી હતી. આ ગૌફના કરિયરનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તેમણે 2023માં યુએસ ઓપન ટૂર્નામેન્ટમાં સિંગ્લનું ટાઈટલ જીત્યું હતુ.

ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશીપ જીતવા પર કોકો ગૌફને એક શાનદાર ટ્રોફી તો મળી છે સાથે તેને 25,50,000 યુરો એટલે કે, 25 કરોડ રુપિયાનું ઈનામ પણ મળ્યું છે.

ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશીપ જીતવા પર કોકો ગૌફને એક શાનદાર ટ્રોફી તો મળી છે સાથે તેને 25,50,000 યુરો એટલે કે, 25 કરોડ રુપિયાનું ઈનામ પણ મળ્યું છે.

 તેમજ નંબર-1 રેન્ક સાબાલેન્કાનું ફ્રેન્ચ ઓપન જીતવાનું સપનું ફરી એક વખત તુટ્યું છે. આ તેની પહેલી ફાઈનલ હતી અને સબાલેન્કાને રનર-અપ પ્લેટ અને લગભગ 12.50 કરોડ રૂપિયાની ઇનામી રકમ પણ મળી.તે ચોથા ગ્રાન્ડ સ્લેમ જીતવાની આશા રાખી રહી હતી.

આજે ટેનિસની રમત વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. કરોડો લોકો આ રમત જુએ છે. વિશ્વ સ્તરે ટેનિસમાં ચાર મોટી સ્પર્ધાઓ છે, જેને ગ્રાન્ડ સ્લેમ કહેવામાં આવે છે. ટેનિસના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ