Panchang :આજે જેઠ સુદ બારસ,7 જૂનઅને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

   Panchang :આજે જેઠ સુદ બારસ,7 જૂનઅને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી સનાતન         (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 7 જુન ,2025નો દિવસ છે.

  સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 7 જુન, 2025 નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

  આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

    તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ બારસ પૂર્ણ રાત્રિ સુધી

વાર:-શનિવાર

યોગ:-વ્યતિપાત 10:13 એ એમ સુધી

નક્ષત્ર:ચિત્રા 09:40 એ એમ સુધી

કરણ:બવ 06:03 પી એમ સુધી

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:34 એ એમ

સૂર્યાસ્ત:- 06:20 પી એમ

આજની રાશિ

તુલા રાશિ

અભિજીત મુહૂર્ત

12:12 પી એમ થી 01:06 પી એમ

રાહુ કાળ

09:16 એ એમ થી 10:57 એ એમ.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ