'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ
'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યું':લીવરમાં ગાંઠનું ઓપરેશન કર્યા બાદ તબિયત લથડી; 11 દિવસના બાળકનું ડોક્ટરની બેદરકારીથી મોતનો પરિવારનો આક્ષેપ
🔸અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી 11 દિવસના બાળકના મોતને લઈ દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો હતો. બાળકને લીવરમાં ગાંઠની સારવાર માટે ભાવનગરથી પાલડી ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકનું મૃત્યુ થત
👉વિસ્તાર પૂર્વક સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો દિવ્યભાસ્કર .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો