તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat

છબી
  તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat Beneficiary List Gujarat: વિવિધ સરકારની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સીધી સહાય પૂરી પાડવા માટે Beneficiary List જાહેર કરવામાં આવી છે. નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ પોતાના નામની તપાસ સમયસર કરી લે, જેથી સહાય મળવામાં કોઈ વિલંબ ન થાય. હવે ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ વ્યકિત સરળતાથી ચેક કરી શકે છે કે તેઓ બેનિફિશિયરી લિસ્ટમાં સમાવિષ્ટ છે કે નહીં. Beneficiary List કેમ મહત્વપૂર્ણ છે :Beneficiary List એ યોજના હેઠળ લાભાર્થીઓને નક્કી કરવા માટે તૈયાર કરવામાં આવેલ રેકોર્ડ છે. આ સૂચિમાં નામ સમાવિષ્ટ હોવું એ સહાય મેળવવાની અડંરણીય શરત છે. નામ ન હોવાને કારણે લાભ ન મળવાની શક્યતા હોય છે, તેથી નિયમિત ચેક કરવું જરૂરી છે. 2026માં ઓનલાઇન ચેક કરવાની સુવિધા 2026ના નવા નિયમો અનુસાર, લાભાર્થીઓ i-Khedut Portal અથવા અન્ય અધિકૃત સરકાર પોર્ટલ પર જઈને પોતાના આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ અથવા સ્કીમ ID દાખલ કરીને બેનિફિશિયરી લિસ્ટ ચકાસી શકે છે. ફક્ત vài સેકન્ડમાં, તે જોઈ શકે છે કે નામ લિસ્ટમાં...

IPL 2025 : હાર બાદ BCCIએ મુંબઈ ઈન્ડિયન્સને આપ્યો બેવડો ઝટકો, હાર્દિક પંડ્યા સહિત આ ટીમ પર લગાવ્યો કરોડોનો દંડ

 

પંજાબ કિગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઈપીએલ 2025ના ક્વોલિફાયર2 મેચ બાદ  શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાને મોટો ઝટકો લાગ્યો છે. બંન્ને કેપ્ટનોએ આ મેચમાં એક મોટી ભૂલ કરી હતી. જેને લઈ તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે.



IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઈપીએલની આચારસંહિતાના ઉલ્લંધનમાં આ સજા મળી છે આ મેચમાં પંજાબે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

🔸

શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા પર આ કાર્યવાહી સ્લો ઓવર રેટના કારણે કરવામાં આવી છે. આઈપીએલના નિયમો અનુસાર ટીમોને નક્કી કરેલા સમયમાં ઓવર પૂર્ણ કરવાની હોય છે. આવું ન કરતા તેને સજા ફટકારવામાં આવે છે.



પંજાબ કિંગ્સ માટે આ સીઝનમાં આ બીજી ઓવર રેટ ઉલ્લંધનની ભૂલ હતી. જેના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પંજાબ કિંગ્સ માટે આ સીઝનમાં આ બીજી ઓવર રેટ ઉલ્લંધનની ભૂલ હતી. જેના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અગાઉ, ગુજરાત ટાઇટન્સ સામેની બંને મેચમાં સ્લો ઓવર રેટ માટે મુંબઈને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ ખેલાડી સહિત બાકીના પ્લેઇંગ ઇલેવનને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

🔸

પંજાબ કિંગ્સ મુંબઈએ આપેલા 203 રનના આ લક્ષ્ય 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યું અને આ જીત સાથે તેઓ 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી. હવે તે 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઇનલ રમશે.



પંજાબ કિંગ્સ મુંબઈએ આપેલા 203 રનના આ લક્ષ્ય 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યું અને  જીત સાથે તેઓ 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી. હવે તે 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઇનલ રમશે.



IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ