તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat

છબી
  તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat Beneficiary List Gujarat: વિવિધ સરકારની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સીધી સહાય પૂરી પાડવા માટે Beneficiary List જાહેર કરવામાં આવી છે. નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ પોતાના નામની તપાસ સમયસર કરી લે, જેથી સહાય મળવામાં કોઈ વિલંબ ન થાય. હવે ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ વ્યકિત સરળતાથી ચેક કરી શકે છે કે તેઓ બેનિફિશિયરી લિસ્ટમાં સમાવિષ્ટ છે કે નહીં. Beneficiary List કેમ મહત્વપૂર્ણ છે :Beneficiary List એ યોજના હેઠળ લાભાર્થીઓને નક્કી કરવા માટે તૈયાર કરવામાં આવેલ રેકોર્ડ છે. આ સૂચિમાં નામ સમાવિષ્ટ હોવું એ સહાય મેળવવાની અડંરણીય શરત છે. નામ ન હોવાને કારણે લાભ ન મળવાની શક્યતા હોય છે, તેથી નિયમિત ચેક કરવું જરૂરી છે. 2026માં ઓનલાઇન ચેક કરવાની સુવિધા 2026ના નવા નિયમો અનુસાર, લાભાર્થીઓ i-Khedut Portal અથવા અન્ય અધિકૃત સરકાર પોર્ટલ પર જઈને પોતાના આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ અથવા સ્કીમ ID દાખલ કરીને બેનિફિશિયરી લિસ્ટ ચકાસી શકે છે. ફક્ત vài સેકન્ડમાં, તે જોઈ શકે છે કે નામ લિસ્ટમાં...

શું તમે તૈયાર છો મોબાઈલ નાં નવા રિચાર્જ પ્લાનના ઝટકા થી

 હવે પડશે મોંઘવારીનો માર, આ કંપની ટૂંક સમયમાં 5G પ્લાન મોંઘા કરશે!

ટેલિકોમ ક્ષેત્રે એક મોટી કંપની ટૂંક સમયમાં પોતાના પ્લાનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ખાસ કરીને 5G સર્વિસ માટે અલગથી પ્રીમિયમ પ્લાન રજૂ થવાના સંકેત મળી રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થઈ શકે છે.


વોડાફોન આઈડિયા (Vi) રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થઈ શકે છે. કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં 5G પ્લાન લાવી શકે છે, જેના કારણે રિચાર્જ પ્લાનમાં વધારો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, કઈ કંપનીનો 5G પ્લાન હાલમાં સૌથી સસ્તો છે અને ‘VI’ના 5G પ્લાન માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?

યુઝર્સની અપેક્ષાઓ પર પાણી

વોડાફોન આઈડિયાએ થોડા સમય પહેલા તેની 5G સર્વિસ શરૂ કરવાનું શરૂ કર્યું છે અને હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, VIના રિચાર્જ પ્લાન ટૂંક સમયમાં મોંઘા થઈ શકે છે. ટેરિફ વધારાથી સિમ કાર્ડ યુઝર્સને ભારે અસર થશે, ખાસ કરીને જેઓ સસ્તા ભાવે 5G પ્લાનની અપેક્ષા રાખીને બેસ્યા છે.

રિલાયન્સ જિયો અને એરટેલની જેમ હવે VI પણ 5G પ્લાનને પ્રીમિયમ સેગમેન્ટમાં રાખી શકે છે, તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારે ઝડપી ઇન્ટરનેટ સ્પીડવાળા 5G પ્લાન માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. વોડાફોન આઈડિયાની 5G સર્વિસ હાલમાં ફક્ત થોડા શહેરોમાં જ ઉપલબ્ધ છે પરંતુ કંપની ઓગસ્ટ 2025 સુધીમાં પ્રાયોરિટી સર્કલમાં 5G સર્વિસ શરૂ કરવાનો પ્લાનિંગ કરી રહી છે



Vi 5G પ્લાન: કિંમત શું છે?

હાલમાં, વોડાફોન આઈડિયાનો સૌથી સસ્તો 5G પ્લાન 299 રૂપિયાથી શરૂ થાય છે. જો રિપોર્ટ સાચા નીકળે છે અને કંપની કિંમતોમાં વધારો કરે છે, તો તમારે 5G પ્લાન માટે 299 રૂપિયા કે તેથી વધુનો ખર્ચ સહન કરવો પડી શકે છે.

કઈ કંપનીનો 5G પ્લાન સૌથી સસ્તો છે?

રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો 5G પ્લાન 198 રૂપિયા (14 દિવસની વેલિડિટી)થી શરૂ થાય છે, જ્યારે એરટેલના સૌથી સસ્તા 5G પ્લાન માટે પ્રીપેડ યુઝર્સે 379 રૂપિયા (28 દિવસની વેલિડિટી) ખર્ચવા પડી શકે છે.


જો આપણે 28 દિવસની વેલિડિટીવાળા Jioના સૌથી સસ્તા 5G પ્લાન વિશે વાત કરીએ તો, ગ્રાહકોએ તેના માટે 349 રૂપિયા ખર્ચવા પડશે. જો ડેટાને બાજુ પર રાખીને વિચારીએ તો, કિંમત અને 28 દિવસની વેલિડિટીની દ્રષ્ટિએ વોડાફોન આઈડિયા પાસે હાલમાં સૌથી સસ્તો પ્લાન છે, જેની કિંમત 299 રૂપિયા છે. VI પ્લાન ક્યારે મોંઘા થઈ શકે છે તેની માહિતી હજુ સુધી રિપોર્ટમાં આપવામાં આવી નથી.


દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ