તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat

છબી
  તાજી જાહેરાત 2026: બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું – Beneficiary List Gujarat Beneficiary List Gujarat: વિવિધ સરકારની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સીધી સહાય પૂરી પાડવા માટે Beneficiary List જાહેર કરવામાં આવી છે. નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કે તેઓ પોતાના નામની તપાસ સમયસર કરી લે, જેથી સહાય મળવામાં કોઈ વિલંબ ન થાય. હવે ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોઈ પણ વ્યકિત સરળતાથી ચેક કરી શકે છે કે તેઓ બેનિફિશિયરી લિસ્ટમાં સમાવિષ્ટ છે કે નહીં. Beneficiary List કેમ મહત્વપૂર્ણ છે :Beneficiary List એ યોજના હેઠળ લાભાર્થીઓને નક્કી કરવા માટે તૈયાર કરવામાં આવેલ રેકોર્ડ છે. આ સૂચિમાં નામ સમાવિષ્ટ હોવું એ સહાય મેળવવાની અડંરણીય શરત છે. નામ ન હોવાને કારણે લાભ ન મળવાની શક્યતા હોય છે, તેથી નિયમિત ચેક કરવું જરૂરી છે. 2026માં ઓનલાઇન ચેક કરવાની સુવિધા 2026ના નવા નિયમો અનુસાર, લાભાર્થીઓ i-Khedut Portal અથવા અન્ય અધિકૃત સરકાર પોર્ટલ પર જઈને પોતાના આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ અથવા સ્કીમ ID દાખલ કરીને બેનિફિશિયરી લિસ્ટ ચકાસી શકે છે. ફક્ત vài સેકન્ડમાં, તે જોઈ શકે છે કે નામ લિસ્ટમાં...

GSSSB ભરતી 2026: ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ રીત જાણો | OJAS પર ફોર્મ ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી



 GSSSB ભરતી 2026: ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ રીત જાણો | OJAS પર ફોર્મ ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી

February 5, 2026 by dk gandhinagar

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી જાહેરાત માટે માત્ર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારો OJAS પોર્ટલ મારફતે નક્કી કરેલ સમયમર્યાદામાં અરજી કરી શકશે. અરજી કરતા પહેલા નીચે દર્શાવેલી સંપૂર્ણ પ્રક્રિયા ધ્યાનથી વાંચવી જરૂરી છે.


અરજી કરવાની તારીખ

અરજી શરૂ થવાની તારીખ: 05/02/2026 (બપોરે 14:00 કલાકથી)

અરજી કરવાની છેલ્લી તારીખ: 20/02/2026 (રાત્રે 23:59 કલાક સુધી)

અરજી કરવાની વેબસાઇટ: https://ojas.gujarat.gov.in

GSSSB ભરતી 2026 માટે ઓનલાઇન અરજી કરવાની રીત

ઉમેદવારોએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે:


સ્ટેપ 1

સૌપ્રથમ OJAS ની અધિકારીક વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાઓ.


સ્ટેપ 2

હોમપેજ પર “Online Application” માંથી Apply પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો.


સ્ટેપ 3

જાહેરાત નંબર 378/2025-26 (ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3) પસંદ કરી

સંબંધિત સંવર્ગના નામ પર ક્લિક કરીને Apply બટન દબાવો.


સ્ટેપ 4

“More Details” પર ક્લિક કરીને જાહેરાતની સંપૂર્ણ વિગતો વાંચી લો.

પછી “Apply Now” પર ક્લિક કરો.


સ્ટેપ 5

નવી વિન્ડોમાં “Skip” પર ક્લિક કરીને

સૌપ્રથમ Personal Details (વ્યક્તિગત વિગતો) ભરો.

👉 લાલ (*) નિશાનીવાળા ફીલ્ડ ફરજિયાત છે.


નોંધ: One Time Registration (OTR) કરવાથી અરજી આપમેળે ગણાતી નથી.


સ્ટેપ 6

પછી Educational Details (શૈક્ષણિક વિગતો) ભરો.


સ્ટેપ 7

“Assurance (બાંહેધરી)” માં દર્શાવેલી શરતો સ્વીકારી

“Yes” પસંદ કરી Save પર ક્લિક કરો.


સ્ટેપ 8

આ પછી તમારું Application Number Generate થશે – તેને સાચવી રાખો.


GSSSB CCE મેગા ભરતી 2026: હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 5370 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર, અરજી પ્રક્રિયા, લાયકાત અને પરીક્ષા પધ્ધતિ જાણો


ફોટો અને સહી અપલોડ કરવાની પ્રક્રિયા

Photo Size:

ઊંચાઈ: 5 સેમી

પહોળાઈ: 3.6 સેમી

Signature Size:

ઊંચાઈ: 2.5 સેમી

પહોળાઈ: 7.5 સેમી

ફાઈલ ફોર્મેટ: JPG

સાઈઝ: 15 KB કરતા ઓછી

સફેદ પૃષ્ઠભૂમિવાળો પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જોઈએ અને

ફોટો અરજીની છેલ્લી તારીખથી 1 વર્ષ કરતાં જૂનો ન હોવો જોઈએ.



અરજી Confirm કરવાની રીત

“Confirm Application” પર ક્લિક કરો

Application Number અને Birth Date દાખલ કરો

જો સુધારો કરવો હોય તો Confirm કરતા પહેલા કરી શકો છો

એકવાર અરજી Confirm થયા બાદ કોઈ ફેરફાર શક્ય નથી

Confirm કર્યા બાદ Confirmation Number Generate થશે —

આ નંબર સમગ્ર ભરતી પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વનો છે.


અરજીનો પ્રિન્ટ કાઢવો

“Print Application” પર ક્લિક કરો

Job Select કરો

Confirmation Number અને Birth Date દાખલ કરો

અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખવી ફરજિયાત છે


મહત્વની સૂચનાઓ

એક જ ઉમેદવારે એક જ અરજી કરવી

એકથી વધુ અરજી કરેલ હોય તો છેલ્લી Confirm થયેલી અરજી માન્ય ગણાશે

ખોટી અથવા અધૂરી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે

સરકારી/અર્ધસરકારી કર્મચારીઓએ અરજી કરતી વખતે NOC અંગે વિભાગને જાણ કરવી જરૂરી છે

મદદ માટે સંપર્ક

જો અરજી દરમિયાન કોઈ માર્ગદર્શન અથવા સમસ્યા થાય તો

GSSSB કચેરી ફોન નંબર: 079-23258916 પર સંપર્ક કરી શકાય છે.


જો તમે GSSSB ભરતી 2026 માટે અરજી કરવા ઇચ્છો છો, તો ઉપર જણાવેલી રીત મુજબ સમયસર અને સાચી માહિતી સાથે અરજી કરો. અરજી Confirm કરતા પહેલા તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવી અત્યંત જરૂરી છે.


Categoriesસરકારી ભરતી

TagsJobs

GSSSB ભરતી 2026: સ્નાતક ઉમેદવારો માટે મોટી તક | શૈક્ષણિક લાયકાત, ભાષા જ્ઞાન અને કમ્પ્યુટર નિયમો જાણો

Gold Price Alert: સોનુ અચાનક સસ્તુ થયું! ગુજરાતમાં આજે 22 કે 24 કેરેટ સોનું કેટલામાં મળે છે?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'ડોક્ટર 30 મિનિટ મોડા પડ્યા ને મારુ બાળક મૃત્યુ પામ્યુ

🚨 LRD Constable Mains Exam 2025 – Call Letter Available from 7th June!

બોડેલી: ગોવિંદપુરા પાસે હાઇવે પર હાઇવા ટ્રક અને S.T.બસ વચ્ચે અકસ્માત, એસ.ટી.નો કચ્ચરઘાણ, બસમાં સવાર પેસેન્જરોનું શું થયું? જુઓ બોડેલી લાઇવ